Coronavirus : ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસની યાદી

Today's ગુજરાતમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા

Gujarat में corona virus latest update and status

oronavirus (કોરોના વાઇરસ)
Coronavirus (કોરોના વાઇરસ)

Coronavirus (કોરોના વાઇરસ)

Today's ગુજરાતમાં કોરોના વાયરસના latest update and status. આજે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસથી મૃતકોની યાદી

Updated: 9:00 PM, 27 March 2020

તારીખશહેરઉંમરપુરુષ / મહિલાક્યાંથી આવ્યા હતાંઅન્ય શારીરિક બીમારી
26 March 2020ભાવનગર70પુરુષદિલ્હી પ્રવાસની હીસ્ટ્રી હતી અને પ્રવાસી પરત આવ્યા બાદ તેમને કોરોનાની અસર દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 14 દિવસથી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ થયા હતા.ડાયાબિટિસ, હૃદય, બ્લડ પ્રેસર, કેન્સર સહિતની બીમારી હતી.
25 March 2020અમદાવાદ85મહિલાસાઉદી અરેબિયામાં મક્કા-મદિનાથી 14 માર્ચે ભારત પરત ફર્યા હતા. 8 દિવસ ઘરે રહ્યા બાદ 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.મૃતક અન્ય શારીરિક તકલીફોથી પણ પીડિત હતાં.
22 March 2020સુરત67પુરુષપ્રાપ્ત વિગતો મુજબ આ વૃદ્ધે વિદેશ પ્રવાસ નહોતો કર્યો પરંતુ તેઓ દિલ્હી અને જયપુરથી યાત્રા કરી સુરત આવ્યા હતા.કોરોના પોઝિટીવ આવ્યા પહેલાં પણ કિડની પણ ફેઇલ થઈ હતી અને અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા.

Coronavirus - ગુજરાતમાં કોરોના વાયરસના કેસની યાદી (સંખ્યા)

શહેરપોઝિટિવમોતસ્વસ્થ થયા
અમદાવાદ151
વડોદરા8
સુરત71
રાજકોટ8
ગાંધીનગર7
કચ્છ1
ભાવનગર11
કુલ473