રોહિત શેટ્ટી સાથે ખતરોં કે ખિલાડીમાં 12 છે નવા ખેલાડી. ખતરો કે ખેલાડી ૯ (khatron ke Khiladi 9) શરૂ થાય છે ૫ જાન્યુઆરીથી શનિવાર અને રવિવાર રાતે નવ વાગે.
ખતરો કે ખેલાડી રોહિત શેટ્ટી સાથે બહુ મજા આવશે જોવાની. ખતરો કે ખિલાડી માં કોણ છે મેમ્બર જુઓ નીચે
Avika Gor, Bharti Singh, Haarsh Limbachiyaa, Zain Imam, Jasmin Bhasin, Vikas Gupta, Ridhima Pandit, Aly Goni, Shamita Shetty, Adiya Narayan, Sreesanth, Punit Pathak